Crime
અમદાવાદ ગ્રામ્ય LCB દ્વારા પ્રોહીબીશનના 8 ગુનામાં વોન્ટેડ બુટલેગર પ્રકાશ ઉર્ફે બુલુર ઝડપાયો..
અમદાવાદ ગ્રામ્ય LCB એ વસ્ત્રાલ વિસ્તારમાંથી પ્રોહીબીશનના 8 ગુનામાં ફરાર બુટલેગર પ્રકાશ ઉર્ફે બુલુર રાજપુતને ઝડપી પાડ્યો છે. આ બુટલેગર લાંબા સમયથી પોલીસ પકડથી દૂર હતો..
25 Sep 2026અમદાવાદ એરપોર્ટ પર DRIની મોટી કાર્યવાહી: 5 કરોડના કોકેઇન સાથે યુગાન્ડાનો નાગરિક ઝડપાયો
ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા અમદાવાદ એરપોર્ટ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. યુગાન્ડાના એક નાગરિક પાસેથી લગભગ 5 કરોડ રૂપિયાનું 981 ગ્રામ કોકેઇન જપ્ત કરવામાં આવ્યું છે.
25 Sep 2026
Police raid at Shahdol scrap yard seizes goods worth over ₹2 million, Meerut suspect arrested
Madhya Pradesh police conducted a raid on a scrap yard in Shahdol, confiscating goods valued at more than ₹2 million and taking a suspect from Meerूt into custody.
25 Sep 2026સુરતમાં વીમા પોલિસીના નાણાં અપાવવાના બહાને દોઢ કરોડથી વધુની સાયબર છેતરપિંડી
સુરત શહેરમાં વીમા પોલિસીના નાણાં પરત અપાવવાની લાલચ આપી એક નાગરિક સાથે દોઢ કરોડથી વધુની જંગી રકમની સાયબર છેતરપિંડી આચરવામાં આવી છે. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
25 Sep 2026સુરતના અમરોલી ચાર રસ્તા પાસે એમ.એન. જ્વેલર્સમાં ભીષણ આગ: લાખોની નુકસાનીની આશંકા, જાનહાનિ ટળી
સુરતના અમરોલી ચાર રસ્તા પાસે આવેલા એમ.એન. જ્વેલર્સના શો-રૂમમાં ભીષણ આગ લાગતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે એક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, જેમાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ મોટા આર્થિક નુકસાનની આશંકા છે.
25 Sep 2026
અરવલ્લી: નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ATM ચોરીનો પ્રયાસ કરતા એક ઇસમ ઝડપાયો..
અરવલ્લી જિલ્લામાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન એક શખ્સ ATMમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ચોરીનો પ્રયાસ કરી રહ્યો હતો, જેને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ ઘટનામાં બાયડ પોલીસ સ્ટેશનની ટીમે ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી..
25 Sep 2026સુરત ગ્રામ્યમાં ગણેશ વિસર્જન માટે 2500થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત
સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે 2500થી વધુ પોલીસકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
25 Sep 2026
नवादा में 207 लीटर विदेशी शराब बरामद, क्रेटा कार जब्त, एक गिरफ्तार
वारिसलीगंज थाना क्षेत्र में पुलिस ने अवैध शराब के खिलाफ अभियान चलाते हुए 207 लीटर विदेशी शराब और एक क्रेटा कार जब्त की है। इस मामले में एक आरोपी को गिरफ्तार किया गया है।
25 Sep 2026
Bike‑Riding Robbers Snatch Elderly Woman’s Bag in Ludhiana’s Main Bazaar
In a daylight robbery at Ludhiana’s Main Bazaar, a bike‑riding thief snatched an elderly woman’s bag and fled.
25 Sep 2026
Two Arrested in Jalandhar with 1 kg Heroin, Homemade Pistols and Ammunition
Jalandhar police seized a kilogram of heroin, two locally‑made pistols, magazines and two cartridges, and detained two suspects.
25 Sep 2026
Delhi Ashram Double Murder Suspect Arrested After 32 Years
Police have apprehended the alleged mastermind behind the 1992 Delhi ashram double homicide, ending a three‑decade manhunt.
25 Sep 2026
Air India co‑pilot suspended after being found intoxicated before Switzerland‑Delhi flight
An Air India co‑pilot was discovered drunk shortly before a scheduled Switzerland‑Delhi flight and has been suspended from duty pending investigation.
25 Sep 2026