Crime
Unidentified Man Found Dead with Bullet Wound in Imphal East, Manipur
An unidentified male was discovered deceased with a bullet injury in Imphal East district of Manipur. Police are investigating the circumstances.
04 Sep 2026
Tripura Police and NCB seize 8 kg Yaba worth Rs 3.2 crore, arrest three suspects
Tripura police, together with the Narcotics Control Bureau, confiscated eight kilograms of the stimulant Yaba valued at about Rs 3.2 crore and detained three individuals linked to the haul.
04 Sep 2026
Manipur Faces Renewed Ethnic Violence, Human Rights Watch Reports
Human Rights Watch has documented a resurgence of ethnic clashes in Manipur, raising concerns over escalating tensions in the northeastern state.
04 Sep 2026મહીસાગર: ખોટા લગ્ન કરાવી છેતરપિંડી કરતી ગેંગના ત્રણ સભ્યો ઝડપાયા, દુલ્હન સગીર નીકળી
મહીસાગર જિલ્લામાં ખેડૂત પુત્ર સાથે ખોટી લગ્નવિધિ કરાવી ૫.૨૭ લાખ રૂપિયા પડાવી લેનાર ગેંગના ત્રણ સભ્યોને પોલીસે ઝડપી પાડ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, આ ગેંગમાં સામેલ દુલ્હન સગીર વયની હોવાનું બહાર આવ્યું છે.
04 Sep 2026હિંમતનગર ગ્રામ્ય પોલીસ હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ બાબુભાઈ બોદર રેતી ભરેલા ટ્રેક્ટરને ડીટેઇન ન કરવાના બદલામાં ફરિયાદી પાસે ₹2,000ની લાંચ માંગતા ઝડપાઈ ગયા હતા. મહેસાણા એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ગોઠવાયેલા છટકામાં તેમને ₹1,000ની લાંચ લેતા રંગેહાથ પકડી પાડવામાં આવ્યા.
04 Sep 2026અમદાવાદ શહેરમાં પોલીસની અપીલ બાદ ૪૭૭ હથિયારો જમા થયા
અમદાવાદ શહેર પોલીસ સેક્ટર-૧ દ્વારા 'શસ્ત્ર છોડો, શાંતિ અપનાવો' અભિયાન હેઠળ નાગરિકોએ સ્વેચ્છાએ ૪૭૭ હથિયારો પોલીસને સુપરત કર્યા છે.
04 Sep 2026
CBI Registers Case Against Delhi Man for Impersonating PMO Official
The Central Bureau of Investigation has filed a case against a Delhi resident accused of posing as an official of the Prime Minister's Office.
04 Sep 2026
Dalit Student's Father Attacked During Jantar-Mantar Protest Over Paper Leak
During a protest at Delhi's Jantar-Mantar over a paper leak case, Sanjay, the father of Dalit student Nishu Azad, was assaulted by demonstrators.
04 Sep 2026ઈડર પોલીસે NDPS એક્ટ હેઠળ છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા રીઢા આરોપીને ઝડપી પાડ્યો
ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલ રાજસ્થાનના આબુરોડના ગુનેગારને ઈડર પોલીસે વિજયનગર ત્રણ રસ્તા પાસેથી દબોચી લીધો છે.
04 Sep 2026અંબાજી નજીક મકાનમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો, રૂ. 1.56 લાખનો મુદ્દામાલ જપ્ત
અંબાજી પોલીસે કુંભારિયા ગામમાં દરોડો પાડી એક મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરની 571 બોટલ-ટીન, મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 1.56 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
04 Sep 2026
IPS Ashwin Shenvi Appointed IG of Karnal Range in Major Haryana Police Shuffle
The Haryana government has transferred IPS officer Ashwin Shenvi to serve as Inspector General of the Karnal Range, while five districts will receive new senior superintendents of police.
04 Sep 2026
Odisha’s Most‑Wanted Criminal Tuna Harijan Arrested After 30‑km Chase in Chhattisgarh
Police in Chhattisgarh captured Tuna Harijan, the most‑wanted criminal from Odisha, after a 30‑kilometre pursuit, according to Pragativadi.
04 Sep 2026